Abstract:
અહી અમે યોગ અને પ્રાણાયમ દ્વાર શરીરમા રહેલા સાત ચક્રોને ઉત્તેજીત કરવાની પ્રકિયા તરફ આગળ વધવા મંગીયે છીએ જેમા શરીરને સ્થીર સ્થીતીમા લાવવા માટે પ્રાણાયમ તેમજ મનના વીચારોને સ્થીર કરવા માટે યોગ(ધ્યાન) ને કેંદ્રમા રાખી અભ્યાસ કરવા માંગીએ છીએ.પ્રાણવાયુની શક્તિને શરીરમા રહેલા જુદા જુદા સાત ચક્રો સુધી પોહોચાડવાની પ્રક્રીયા તરફ આગળ વધીશુ. આ સાત ચક્રો દ્વારા શક્તિને મેળવી, બદલાવી અને શરીરમા રહેલી લગભગ 72000 નાડીઓ સુધી પહોચાડવામા આવે છે.આ સાત ચક્રોમા મુલાધાર ચક્ર, સવાધીસ્થાન ચક્ર, સુર્ય નાડી ચક્ર, હદય ચક્ર, ગળા ચક્ર, ભ્રકુતી ચક્ર, તાજ ચક્ર નો સમાવેશ થાય છે. આ સાત ચક્રોના કામ પણ અલગ અલગ છે અને દરેક ચક્ર નો પોતનો વીશીસ્ટ ગુણ છે જેથી આ દરેક નો આભ્યાસ અમે કરાવવા ઇચ્છીએ છીએ.
જેના પરીણામ સ્વરુપે શરીરનો બાહ્ય દેખાવ તેમજ મનસીક સ્થીતી સ્થીર થશે. મનસીક સ્થીતી સ્થીર હોવાને લીધે પોતાના કાર્યક્ષેત્રમા ઉતરોતર પ્રગતી કરિ શકાશે. પોતનામા, પરીવારમા અને સામજીક જીવનમા પણ સ્થીરતા આવશે. સ્વાસ્થય સારૂ હિવાથી જે કામ કરીએ છીએ તેમા નિરંતરતા આવશે અને આવ ઘણા બધા માનવ મુલ્યોના શ્રેસ્થ કર્યો તરફ આગળ વધી શકાશે.